નવેમ્બર 6, 2024 7:48 પી એમ(PM)

printer

નીતિ આયોગે જળ વ્યવસ્થાપન,સંરક્ષણ અને ટકાઉ પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા અંગે જાગૃતિ વધારવા માટે આજથી 15 દિવસનાજળ ઉત્સવનો પ્રારંભ કર્યો

નીતિ આયોગે જળ વ્યવસ્થાપન,સંરક્ષણ અને ટકાઉ પ્રાપ્યતા સુનિશ્ચિત કરવા અંગે જાગૃતિ વધારવા માટે આજથી 15 દિવસનાજળ ઉત્સવનો પ્રારંભ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે ડિસેમ્બરમહિનામાં યોજાયેલા મુખ્ય સચિવોના સંમેલન દરમિયાન નદી ઉત્સવને ધ્યાનમાં રાખી જળઉત્સવ મનાવવાનો વિચાર રજૂ કર્યો હતો.
નીતિ આયોગે જણાવ્યું કે, જળ ઉત્સવઆજથી 24 નવેમ્બર સુધી 20 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને વહીવટી એકમોમાં મનાવવામાં આવીરહ્યો છે. તેનું આયોજન જળશક્તિ મંત્રાલયના રાષ્ટ્રીય જળજીવન અભિયાન, પીવાના પાણીઅને સ્વચ્છતા વિભાગ દ્વારા કરાયું છે. આ પખવાડિયા દરમિયાન પ્રતિષ્ઠિત વ્યક્તિ અનેસ્થાનિક નેતાઓ દ્વારા જળ બંધન સંકલ્પ શરૂ કરાશે. તેઓ જળ સંશાધનોની માહિતી પૂરી પાડશે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.