નિર્મલા સીતારમણે આજે આગામી કેન્દ્રીય બજેટ 2026-27 માટે નવી દિલ્હીમાં દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી હતી.. પ્રથમ પ્રી-બજેટ બેઠકમાં નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સચિવ, ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અને આર્થિક બાબતોના વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બજેટ તૈયારી પ્રક્રિયાના ભાગ રૂપે નાણા મંત્રાલય દર વર્ષે પ્રી-બજેટ ચર્ચાની શ્રેણીનું આયોજન કરે છે.
Site Admin | નવેમ્બર 10, 2025 1:40 પી એમ(PM)
નિર્મલા સીતારમણે આજે આગામી કેન્દ્રીય બજેટ માટે દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરી