નવેમ્બર 6, 2025 3:40 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં દેશદેવી મા આશાપુરા માતાના મઢ મંદિરે શિશ ઝૂકાવી પોતાના પ્રવાસનો પ્રારંભ કર્યો.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં દેશદેવી મા આશાપુરા માતાના મઢ મંદિરે શિશ ઝૂકાવી પોતાના પ્રવાસનો પ્રારંભ કર્યો. તેમણે રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી વાર કચ્છ આવેલા શ્રી સંઘવીનું માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું.
ઉલ્લેખનીય છે કે, 30 ભારતીય પોલીસ સેવા – I.P.S. અધિકારી સાથે આવેલા શ્રી સંઘવી બે દિવસ કચ્છમાં રોકાણ કરશે. દરમિયાન તેઓ સરહદી ગામડાઓની પણ મુલાકાત લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.