નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લગભગ 250 તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. સુરતના સેલુત ગામમાં પાક નુકસાનની સમીક્ષા કર્યા બાદ શ્રી સંઘવીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, મુખ્યમંત્રીએ તાત્કાલિક તમામ મંત્રીઓને તેમના સંબંધિત વિસ્તારોમાં જવા અને ખેડૂતો સાથે રહેવાનો નિર્દેશ આપ્યો છે.
Site Admin | નવેમ્બર 1, 2025 7:13 પી એમ(PM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લગભગ 250 તાલુકાઓમાં ખેડૂતોને નુકસાન થયું