જાન્યુઆરી 17, 2026 2:30 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિ સ્પષ્ટ હોવાનું જણાવ્યું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે સરકારની શૂન્ય સહિષ્ણુતાની નીતિ સ્પષ્ટ હોવાનું જણાવ્યું. અમદાવાદમાં શ્રી રાજપૂત વિદ્યાસભા દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં સંબોધન કરતાં તેમણે કહ્યું, રાજકોટમાં આટકોટ પોક્સો કેસમાં પ્રાથમિક તપાસ અહેવાલ – F.I.R.થી લઈ સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થયો છે. તેમણે આ કાર્યવાહી બદલ રાજકોટ પોલીસ, સરકારના વકીલો અને સમગ્ર ન્યાયિક તંત્રને અભિનંદન પાઠવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.