નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે પોલીસના મેદાન ખુલ્લા મૂકાશે. અમદાવાદ ખાતેના એક કાર્યક્રમમાં આ જાહેરાત કરતાં શ્રી સંઘવીએ જણાવ્યું, પોલીસની તૈયારી કરતા યુવાનો માટે કોચ તેમજ ફિઝિયોથેરાપિસ્ટની વ્યવસ્થા પણ કરાશે.
Site Admin | ડિસેમ્બર 18, 2025 7:16 પી એમ(PM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ભરતીની તૈયારી કરતા યુવાનો માટે પોલીસના મેદાન ખુલ્લા મુકાશે