ડિસેમ્બર 11, 2025 7:13 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, દાહોદ જિલ્લામાં પોલીસે રાજ્યની પ્રથમ AI-આધારિત કાર્યવાહી કરી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, દાહોદ જિલ્લામાં પોલીસે રાજ્યની પ્રથમ AI-આધારિત કાર્યવાહી કરી. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાઇ રહેલી પ્રાદેશિક એ.આઈ. ઇમ્પેક્ટ પરિષદના શુભારંભ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું, દાહોદમાં મશીન-લર્નિંગ મોડેલોએ માદકપદાર્થના છોડને ઓળખ્યા અને ડ્રોન સર્વેલન્સથી એક કરોડથી વધુ કિંમતનો માદક પદાર્થ પકડી પાડ્યો.