ડિસેમ્બર 3, 2025 3:30 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ભારતના મુખ્ય ઉત્પાદન ટેકનોલોજી પ્રદર્શન, એન્જિમેક 2025ની 17મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ભારતના મુખ્ય ઉત્પાદન ટેકનોલોજી પ્રદર્શન, એન્જિમેક 2025ની 17મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આજથી પાંચ દિવસ યોજાનાર આ કાર્યક્રમમાં અગ્રણી વૈશ્વિક ઉત્પાદકો, MSMEs અને ટેકનોલોજી સંશોધકો ઔદ્યોગિક ઉત્પાદનના ભવિષ્યને આકાર આપતા આગામી પેઢીના ઉકેલો પ્રદર્શિત કરશે.આ પ્રદર્શનમાં અદ્યતન મશીન,ટૂલ્સ અને ઓટોમેશનથી લઈને ડિજિટલ મેન્યુફેક્ચરિંગ, ઔદ્યોગિક લોજિસ્ટિક્સ અને ઉભરતી ટેકનોલોજીઓ સુધીના સમગ્ર ઉત્પાદન મૂલ્ય શૃંખલાને આવરી લેતા 10 હજારથી વધુ ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.