નવેમ્બર 12, 2025 5:01 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના માણસાના સોજા ગામમાં શ્રી વીર વેલુડા સેવા મંડળ “અર્ધ શતાબ્દી મહોત્સવ” અને”દાદા ના તોરણનો જીર્ણોધ્ધાર” કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગરના માણસાના સોજા ગામમાં શ્રી વીર વેલુડા સેવા મંડળ “અર્ધ શતાબ્દી મહોત્સવ” અને”દાદા ના તોરણનો જીર્ણોધ્ધાર” કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે શ્રી સંઘવીએ ગ્રામજનોને દર વર્ષે એક સામાજિક સંકલ્પ લેવા અનુરોધ કર્યો. આ કાર્યક્રમમાં ગાયક કલાકાર જીજ્ઞેશ કવિરાજ દ્વારા દેશ ભક્તિના ગીતો ગાવામાં આવ્યા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.