નવેમ્બર 9, 2025 7:09 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ઝડપી, સરળ અને પારદર્શક ન્યાય એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ઝડપી, સરળ અને પારદર્શક ન્યાય એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે નવનિર્મિત અદ્યતન સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કરતા શ્રી સંઘવીએ કહ્યું, ન્યાયની પારદર્શિતા અને સુલભતા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન શ્રી સંઘવીએ આજે ડોલવણ ખાતે જનજાતિય ગૌરવ યાત્રામાં સહભાગી થયા. આ દરમિયાન તેમણે આદિવાસી બોલીમાં કેટલાક અંશનું સંબોધન કરી આદિવાસી લોકોનો ઉત્સાહ વધાર્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.