નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તાપીના ઉચ્છલ ખાતે નવનિર્મિત અદાલત ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી સંઘવીએ કાયદા વ્યવસ્થા મજબૂત બનાવવા અને લોકોને વધુ ઝડપથી ન્યાય મળે તેવી ભગવાનને પ્રાર્થના કરી. દરમિયાન તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શ્રી સંઘવીના હસ્તે મૂળમાલિકોને તેમનો ચોરાયેલો માલસામાન પરત કરાયો.
Site Admin | નવેમ્બર 9, 2025 2:26 પી એમ(PM)
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તાપીના ઉચ્છલ ખાતે નવનિર્મિત અદાલત ભવનનું ઉદ્ઘાટન કર્યું.