ડિસેમ્બર 2, 2025 2:53 પી એમ(PM)

printer

નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત્ 115 ઉપાસકનું “અતુલ્ય વારસો આઈડેન્ટિટી ઍવોર્ડ”થી સન્માન કર્યું.

નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત્ 115 ઉપાસકનું “અતુલ્ય વારસો આઈડેન્ટિટી ઍવોર્ડ”થી સન્માન કર્યું. ગાંધીનગરમાં સૅક્ટર 12 ખાતે યોજાયેલા આ પુરસ્કાર સમારોહને તેમણે અસ્મિતા, ઓળખ અને મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ ગણાવ્યો. શ્રી સંઘવીએ રાજ્યની ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે સૌને આગળ આવવા પણ અનુરોધ કર્યો.
સાથે જ તેમણે આપણા વિક્રમ સંવંતની ભવ્યતા, ઇતિહાસ અને વિશેષતા સમજાવવા આગામી બેસતા વર્ષ સુધીમાં રાજ્યભરમાં 10 હજાર લોકોને તૈયાર કરવા અપીલ કરી.