નાણા સચિવ તુહિન કાંત પાંડેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આગામી ત્રણ વર્ષ સુધી આ પદ સંભાળશે. તેઓ માધવી પુરી બુચનું સ્થાન લેશે. કેન્દ્રીય મંત્રીમંડળની નિમણૂક સમિતિએ સેબીના નવા ચેરમેન તરીકે તુહિન કાંત પાંડેની નિમણૂકને મંજૂરી આપી છે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 9:49 એ એમ (AM)
નાણા સચિવ તુહિન કાંત પાંડેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા-સેબીના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.