ડિસેમ્બર 6, 2025 3:23 પી એમ(PM)

printer

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કર પ્રણાલીને સરળ બનાવવા માટે કામ કરી રહી છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કર પ્રણાલીને સરળ બનાવવા માટે કામ કરી રહી છે અને આવકવેરાને હવે એક બોજારૂપ પ્રક્રિયા ન માનવી જોઈએ.આજે નવી દિલ્હીમાં ખાનગી મીડિયા સંગઠનોના સંમેલનને સંબોધતા તેમણે કહ્યું કે, નાગરિકોના ઉત્થાન માટે આવકવેરાના સ્લેબને વધુ પારદર્શક, સરળ અને સુસંગત બનાવવા જરૂરી છે. કસ્ટમ માળખામાં ધરમૂળથી ફેરફાર એ આગામી મુખ્ય કાર્ય હશે.તેમણે જણાવ્યું હતું કે મધ્યમ વર્ગની બચત ઘટી રહી નથી પરંતુ હવે રોકાણમાં રૂપાંતરિત થઈ રહી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે એકંદર વિકાસ દર 7 ટકાથી વધુ રહેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.