નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું – નવા યુગના GST સુધારાનો ઉદ્દેશ્ય દેશની કર અને મહેસૂલ પ્રણાલીને આધુનિક અને સરળ બનાવવાનો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કોલકાતામાં નેક્સ્ટ જનરેશન ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) રિફોર્મ્સ કમિટીના એક કાર્યક્રમમાં આ સુધારાઓના લક્ષ્યોની રૂપરેખા આપી. વધુમાં નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા આઠ વર્ષથી અમલમાં રહેલા GST માળખાનું પુનર્ગઠન કરતા પહેલા રાજ્યોના સૂચનોની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 19, 2025 9:08 એ એમ (AM)
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું – નવા યુગના GST સુધારાનો ઉદ્દેશ્ય દેશની કર અને મહેસૂલ પ્રણાલીને આધુનિક અને સરળ બનાવવાનો.
