નાણામંત્રી કનુ દેસાઈએ વિકાસ સપ્તાહ હેઠળ આજે નવસારીમાં 13 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. આ પ્રસંગે તેમણે કહ્યું, વાયબ્રન્ટ ગુજરાત, શાળા પ્રવેશોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, સેવાસેતુ જેવા વિવિધ પ્રયાસ થકી ગુજરાત સમગ્ર ભારતના આદર્શ રાજ્ય તરીકે વિકસિત થયું છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ તેમજ મહાનગરપાલિકાના સફાઈના વાહનોનું પ્રસ્થાન કરાવાયું.
Site Admin | ઓક્ટોબર 15, 2025 3:19 પી એમ(PM)
નાણામંત્રી કનુ દેસાઈએ વિકાસ સપ્તાહ હેઠળ આજે નવસારીમાં 13 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા.