નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) એ વિલય કરીને એક પ્રાદેશિક રાજકીય પક્ષ બનાવવાનો નિર્ણય લીધો છે. આ વિલીનીકરણ બાદ, મુખ્યમંત્રી નેફ્યુ રિયો નાગા પીપલ્સ ફ્રન્ટ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા. 60 સભ્યોની નાગાલેન્ડ વિધાનસભામાં NPF ધારાસભ્યોની સંખ્યા હવે 34 થઈ ગઈ છે.
બંને પક્ષોના વિલીનીકરણનો નિર્ણય ગઈકાલે કોહિમામાં NDPPની છઠ્ઠી સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 19, 2025 7:52 પી એમ(PM)
નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી અને નાગા પીપલ્સ ફ્રન્ટે વિલય કરીને એક પ્રાદેશિક રાજકીય પક્ષ બનાવવાનો નિર્ણય લીધો
