નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ચોમાસાના વિરામ પછી ચાર ધામ યાત્રા 2025 માટે હેલિકોપ્ટર કામગીરી ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી છે. એક નિવેદનમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે ચાર ધામ કામગીરીની સલામતી વધારવા માટેની વ્યૂહાત્મક પહેલ સખત ચકાસણી પછી લાગુ કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2025 1:48 પી એમ(PM)
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ચોમાસાના વિરામ બાદ ચાર ધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી.