ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 6, 2025 8:10 પી એમ(PM) | નાઇજીરીયા

printer

નાઇજીરીયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક ઇસ્લામિક શાળામાં આગ લાગવાથી ઓછામાં ઓછા 17 બાળકોનાં મૃત્યુ થયા છે અને 17 બાળકોને ગંભીર ઇજા થઈ છે

નાઇજીરીયાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક ઇસ્લામિક શાળામાં આગ લાગવાથી ઓછામાં ઓછા 17 બાળકોનાં મૃત્યુ થયા છે અને 17 બાળકોને ગંભીર ઇજા થઈ છે. દેશની કટોકટી પ્રતિભાવ સંસ્થાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ઝામફારા રાજ્યના કૌરા નમોદા જિલ્લામાં આગ લાગી ત્યારે લગભગ 100 બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા.
એજન્સીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તારણો સૂચવે છે કે શાળા પરિસરમાં દવાઓનાં જથ્થામાં લાગેલી આગ ફેલાતા આ ઘટના બની છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.