ડિસેમ્બર 25, 2025 2:34 પી એમ(PM)

printer

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી આજે સવારે તેની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટના આગમન સાથે તેની એરસાઇડ કામગીરીનો પ્રારંભ.

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી આજ સવારે તેની પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટના આગમન સાથે તેની એરસાઇડ કામગીરીનો પ્રારંભ કર્યો છે. વિમાનને આગમન પર ઔપચારિક વોટર કેનન સલામી આપવામાં આવી હતી,
બેંગલુરુથી ઇન્ડિગો ફ્લાઇટે સવારે 8:00 વાગ્યે ઉતરાણ કર્યું હતું. પરંપરાગત વોટર કેનન સલામી સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સવારે 8:40 વાગ્યે એરપોર્ટથી હૈદરાબાદ માટેની પ્રથમ ઉડાનનું પ્રસ્થાન ઇન્ડિગો ફ્લાઇટે કર્યુ હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.