નવી દિલ્હી ખાતે ચાર દિવસ માટે વિશ્વ યુવા કેન્દ્ર આયોજીત સરપંચ શકિત નેતૃત્વ સશક્તિકરણ કાર્યક્રમમાં રાજ્યમાંથી મહેસાણાના વડનગર નજીક આવેલા કરશન પુરા ગ્રામ પંચાયતના મહિલા ગોમતીબેન ઠાકોરની પસંદગી કરાઈ છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્ર સ્તરે દેશ ભરમાંથી યુવા શકિત અને ઉત્સાહી 50 સરપંચોની પસંદગી કરવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 27, 2025 2:58 પી એમ(PM)
નવી દિલ્હી ખાતે આયોજીત સરપંચ શકિત નેતૃત્વ સશક્તિકરણ કાર્યક્રમમાં રાજ્યમાંથી મહેસાણાના કરશન પુરા ગ્રામ પંચાયતના મહિલા ગોમતીબેન ઠાકોરની પસંદગી કરાઈ