પંજાબનાં જસપ્રિત કૌરે ગઈકાલે નવી દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં પાવરલિફ્ટિંગમાં રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો હતો. તેમણે 45 કિલો વર્ગમાં પોતાનો જ રાષ્ટ્રીય વિક્રમ તોડીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.
મનીષે 54 કિલોગ્રામ વર્ગમાં 166 કિલોગ્રામ વજન ઉપાડીને નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.
Site Admin | માર્ચ 24, 2025 6:50 એ એમ (AM)
નવી દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં પાવરલિફ્ટિંગમાં જસપ્રિત કૌરે રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો
