નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસ સ્થાને આજે NDA નેતાઓની બેઠક યોજાઈ હતી.આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુ, ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામી, પંચાયતીરાજ મંત્રી રાજીવ રંજન સિંહ અને આરોગ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકનો ઉદ્દેશ ગઠબંધન ભાગીદારો વચ્ચે સંકલનને મજબૂત કરવાનો હતો.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:05 પી એમ(PM) | NDA નેતાઓની બેઠક
નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને આજે NDA નેતાઓની બેઠક યોજાઈ હતી
