વિશ્વભરમાં ગુજરાતી સમુદાય આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ગુજરાતમાં “બેસતુ વર્ષ” તરીકે ઉજવવામાં આવે છે, નવું વર્ષ વિક્રમ સંવત હિન્દુ કેલેન્ડરના કાર્તિક મહિનાના પહેલા દિવસે આવે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
Site Admin | ઓક્ટોબર 22, 2025 7:27 એ એમ (AM)
નવી આશા, ઉમંગ અને ઉત્સાહ સાથે વિક્રમ સંવત 2082-ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ