નવા વર્ષના પ્રારંભે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ભાજપના અગ્રણીઓએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અગ્રણીઓએ શ્રી શાહની મુલાકાત લઇને તેમને નવા વર્ષની અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી શાહે ભાજપના કાર્યકર્તાઓને અને લોકોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
Site Admin | ઓક્ટોબર 22, 2025 3:31 પી એમ(PM)
નવા વર્ષના પ્રારંભે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ભાજપના અગ્રણીઓએ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
