નવા ચંદીગઢમાં આંતર-રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ મૅચની શ્રેણીની ત્રીજી મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને જીતવા 293 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
અગાઉ ભારતીય ટીમ 292 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ભારત માટે સ્મૃતિ મંધાનાએ 91 બૉલમાં સૌથી વધુ 117 રન બનાવ્યાં. આ પહેલા ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો હતો. હાલમાં આ શ્રેણીમાં ઑસ્ટ્રેલિયાની ટીમ એક—શૂન્યથી આગળ છે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 7:52 પી એમ(PM)
નવા ચંદીગઢમાં આંતર-રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ મૅચની શ્રેણીની ત્રીજી મૅચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને જીતવા 293 રનનો લક્ષ્યાંક આપ્યો