ઓગસ્ટ 4, 2025 6:45 પી એમ(PM)

printer

નવસારી જિલ્લાના બીલીમોરાનો વિદ્યાર્થી નિષાદઅજયકુમાર પટેલ વારલી ચિત્ર સ્પર્ધામાં રાજ્યકક્ષાએ વિજેતા થયો

નવસારી જિલ્લાના બીલીમોરાનો વિદ્યાર્થી નિષાદઅજયકુમાર પટેલ વારલી ચિત્ર સ્પર્ધામાં રાજ્યકક્ષાએ વિજેતા થયો છે. અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે આણંદ સ્થિત મયંક રાવલ ફાઉન્ડેશન લાઇફડિઝાઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી વારલી ચિત્ર સ્પર્ધામાં બીલીમોરા એલએમપીરેવા એક્સપેરીમેન્ટલ સ્કુલનો વિદ્યાર્થી નિષાદ અજયકુમાર પટેલ રાજ્યકક્ષાએ જીત મેળવીછે. આ વિદ્યાર્થી વિજેતા બનતા સમગ્ર પંથકમાં આનંદ વ્યાપી ગયો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.