નવસારીના બિલિમોરામાં સોમનાથ મેળામાં ગઈકાલે એક રાઈડ તૂટી પડતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે, ગઈકાલે મોડી સાંજે 52 ફૂટ ઊંચી ટાવર રાઈડમાં ખામી સર્જાતા તે તૂટી પડતાં બે મહિલા, બે બાળક અને રાઈડના સંચાલકને ઈજા થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડાયા છે.
Site Admin | ઓગસ્ટ 18, 2025 2:55 પી એમ(PM)
નવસારીના બિલિમોરામાં સોમનાથ મેળામાં ગઈકાલે એક રાઈડ તૂટી પડતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત