ભક્તિ અને આરાધનાના પાવન પર્વ નવલા નોરતાના ચોથા દિવસે આજે માઁ દુર્ગાના ચોથા કુષ્માંડા સ્વરૂપની પૂજા અર્ચના કરાય છે. રાજ્યભરના ધાર્મિક સ્થળો પર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. તમામ જગ્યાએ ગરબે ઝૂમી ભક્તો માતાજીની આરાધાનામાં મગ્ન બન્યા છે.
દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદનાં નગરદેવી શ્રી ભદ્રકાળી મંદિરમાં દર્શન કર્યા.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 3:16 પી એમ(PM)
નવલા નોરતાના ચોથા દિવસે આજે માઁ દુર્ગાના ચોથા કુષ્માંડા સ્વરૂપની પૂજા અર્ચના…