અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નવરાત્રીના પર્વને લઈને પોલીસની શી ટીમ દ્વારા ખાનગી પોશાકમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને ઝડપી પાડવા માટેપણ શી ટીમને તૈનાત કરવામાં આવી છે. અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે જિલ્લામાં નાના મોટા 300 થી વધુ ગરબા મહોત્સવમાં પોલીસની નજર છે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2025 3:03 પી એમ(PM)
નવરાત્રીના પર્વને લઈને પોલીસની શી ટીમ દ્વારા ખાનગી પોશાકમાં પેટ્રોલિંગ…