ઓક્ટોબર 8, 2024 10:48 એ એમ (AM) | નવરાત્રિ

printer

નવરાત્રિ દરમિયાન શહેરમાં ટ્રાફિક જામ થતો હોવાથી સવારે આઠથી રાત્રિનાં બે વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

નવરાત્રિ દરમિયાન શહેરમાં ટ્રાફિક જામ થતો હોવાથી સવારે આઠથી રાત્રિનાં બે વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેર પોલિસ કમિશનરે પ્રસિધ્ધ કરેલું આ જાહેરનામું 12 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. આ દરમિયાન સવારે આઠ વાગ્યાથી રાત સુધી શહેરનાં અધિકારક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં.
અગાઉ રાત્રિનાં 10 વાગ્યા બાદ ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવતો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.