ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 8, 2024 3:48 પી એમ(PM) | નવરાત્રિ

printer

નવરાત્રિના પાચમાં દિવસે ખેલૈયાઓ મન મકૂીને ગરબે ઝૂમ્યા હતા

નવરાત્રિના પાચમાં દિવસે ખેલૈયાઓ મન મકૂીને ગરબે ઝૂમ્યા હતા.ગાંધીનગરના અમારા પ્રવતધ દુર્ગેશ મહેતા જણાવે છે કે,શહેરના મોટા ગરબા મહોત્સવ કેસરિયા ગરબામાં ગાયકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલા “આવતી કળાય માડી આવતી કળાય”ની પ્રસ્તુતિ કરી હતી.ગરબામાં આ વખતે પણ QR કૉડ સ્કેન થકી અને ચહેરા ઓળખ કરતી ટેક્નૉલોજીનો ઉપયોગ કરી ખેલૈયાઓ વ્યવસાયક તસવીરકારોએ પાસેથી વિનામૂલ્યે પોતાની તસવીર ફૉનમાં લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાાં આવી છે.