ઓગસ્ટ 7, 2025 1:42 પી એમ(PM)

printer

નવમી સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામુ પ્રસિધ્ધ

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ થયુ છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારો 21મી ઓગષ્ટ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે.
આગામી નવમી સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે..