આગામી સાત દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ઝડપ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. બીજી તરફ નલિયામાં સૌથી વધુ ઠંડી સાથે 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જે અગાઉ 10 ડિગ્રી સેલ્સિયસ હતું જેમાં એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતા નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું. જ્યારે અમદાવાદમાં 13.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Site Admin | ડિસેમ્બર 11, 2025 7:11 પી એમ(PM)
નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડી – લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું