નર્મદા જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે એસ ટી ડેપો દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. એસ ટી પાસ માટે વિદ્યાર્થીઓએ હવે કલાકો સુધી લાઇનમાં નહીં ઊભા રહેવું પડે. એસ ટી ડેપો દ્વારા એક પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ પાસ માટે ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ તેમને સીધું પાસ લેવા માટે જ ડેપો ની પાસ ઓફીસ ખાતે આવું પડશે. આ સુવિધાથી વિદ્યાર્થીઓનો સમય પણ બચી જશે અને તેમને ધક્કા પણ નહીં ખાવા પડે.
Site Admin | ડિસેમ્બર 3, 2024 9:47 એ એમ (AM) | એસ ટી ડેપો
નર્મદા જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે એસ ટી ડેપો દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો
