નર્મદા જિલ્લામાં આગામી તા.૨૯મી માર્ચથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થશે. એક મહિના સુધી ચાલનાર આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ જોડાય છે. આ અંગે કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. શ્રી મોદી એ પરિક્રમા શરૂ થવાને ગણતરીના દિવસ બાકીછે ત્યારે તમામ કામગીરી યુધ્ધના ધોરણે પૂરી કરવા અધિકારીઓને તાકીદ કરી હતી
Site Admin | માર્ચ 24, 2025 7:22 પી એમ(PM)
નર્મદા જિલ્લામાં આગામી તા.૨૯મી માર્ચથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થશે
