નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગે આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ દરમિયાન સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા.
Site Admin | માર્ચ 17, 2025 2:45 પી એમ(PM)
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ
