ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 20, 2024 7:31 પી એમ(PM)

printer

નર્મદા એકતાનગર ખાતે 7મા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ”નો પ્રારંભ કરવામાં આવ્યો

નર્મદા એકતાનગર ખાતે 7મા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઑથોરિટી અને સ્ટોન આર્ટિઝ ન પાર્ક અને તાલીમ સંસ્થા ‘SAPTI’ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં આગામી 20 દિવસ સુધી યુવા અને ઉભરતા શિલ્પકારો માટે એક અમુલ્ય તક ઉભી થશે.