નમ્રતા બત્રાએ ચીનના ચેંગડુમાં યોજાયેલા વર્લ્ડ ગેમ્સમાં વુશુમાં ભારત માટે પ્રથમ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. આજે સાંજે મહિલાઓની 52 કિલોગ્રામ શ્રેણીમાં ગોલ્ડ મેડલ મેચમાં સ્થાનિક સંદ મેંગ્યુચેન સામે 0-2થી હારી ગયા બાદ તેણીએ સિલ્વર મેડલ જીત્યો. નમ્રતાએ ફિલિપાઇન્સની ક્રિઝાન ફેઇથ કોલાડો પર પ્રભાવશાળી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો.
Site Admin | ઓગસ્ટ 12, 2025 7:36 પી એમ(PM)
નમ્રતા બત્રાએ ચીનનાચેંગડુમાં યોજાયેલા વર્લ્ડ ગેમ્સમાં વુશુમાં ભારત માટે પ્રથમ મેડલ જીતીને ઇતિહાસરચ્યો
