નવેમ્બર 11, 2025 8:48 એ એમ (AM)

printer

નડિયાદ ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફીની મેચમાં સર્વિસિસ સામે ગુજરાતનો છ વિકેટે વિજય

રણજી ટ્રોફીની નડિયાદ ખાતે રમાઇ રહેલી મેચમાં ગુજરાતે સર્વિસિસને છ વિકેટે પરાજય આપ્યો છે. ગુજરાતના વિશાલ જયસ્વાલે છ વિકેટ ઝડપી હતી. સર્વિસિસનો બીજો દાવ 125 રનમા સમેટાતા ગુજરાતને 118 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. અન્ય એક મેચમાં કેરણના મંગલાપુરમ ખાતે રમાઇ રહેલી સૌરાષ્ટ્ર અને કેરળ વચ્ચેની મેચમાં સૌરાષ્ટ્ર મજબૂત સ્થિતિમાં છે. ચિરાગ જાની સહાયથી સૌરાષ્ટ્ર હાલની સ્થિતી 278 રન આગળ છે.વડોદરામાં રમાઇ રહેલી મેચમાં વડોદરાએ પ્રથમ દાવમાં 291 રન કર્યા હતા જેની સામે ઝારખંડે 225 રનની લીડ મેળવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.