ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ SIR ખાતે અત્યાર સુધીમાં 35 હજાર 984 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું છે. વિધાનસભામાં અમદાવાદ જિલ્લાના ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ-SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરી જૂન, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરાશે. શ્રી રાજપૂતે ઉમેર્યું કે 110 કિલોમીટરનો એક્સપ્રેસ વે તૈયાર થતાં અમદાવાદથી ધોલેરા માત્ર 50 મિનિટમાં પહોંચી શકાશે.
Site Admin | માર્ચ 21, 2025 2:54 પી એમ(PM) | ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
ધોલેરા વિશેષ રોકાણ પ્રદેશ SIR ખાતે અત્યાર સુધીમાં 35 હજાર 984 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું
