ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 20, 2025 7:32 પી એમ(PM)

printer

ધોલેરા તાલુકાના બાવળીયાળીમાં ગોપાલક સમાજની 75 હજારથી વધુ મહિલાઓએ હુડા રાસ રજૂ કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો.

ધોલેરા તાલુકાના બાવળીયાળીમાં ગોપાલક સમાજની 75 હજારથી વધુ મહિલાઓએ હુડા રાસ રજૂ કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. સંતશ્રી નગાલાખા બાપાની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પટેલે પ.પૂ. રામબાપુને આ એવોર્ડ અર્પણ કર્યો હતો. આ અંગે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ પાવન સોલંકીએ વધુ માહિતી આપી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.