ધોરણ 12 પછી મેડિકલ ડેન્ટલ અભ્યાસક્રમો પહેલા રાઉન્ડમાં 6958 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 5મી સપ્ટેમ્બર સુધી ફી ભરીને પ્રવેશ મેળવી લેવાનો રહેશે.
આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજોમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આગામી 6 થી 18 સપ્ટેમ્બર સુધી ચોઈસ ફિલીંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પહેલી વખત આયુર્વેદ અને હોમિયોપેથી માટે અલગ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 30, 2024 10:33 એ એમ (AM)
ધોરણ 12 પછી મેડિકલ ડેન્ટલ અભ્યાસક્રમો પહેલા રાઉન્ડમાં 6958 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો
