ધોરડોના સફેદ રણમાં ઉભી કરાયેલ ટેન્ટસિટી ખાતે કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ થયો છે. પ્રવાસીઓ માટે આજથી ટેન્ટ સહિતના ભરતીય તેમજ કચ્છી સંસ્કૃતિને દર્શાવતા આકર્ષણો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જોકે સાંસ્કૃતિક કાર્યક્રમો, હસ્તકલા બજાર સહિતની સુવિધાઓ પહેલી ડીસેમ્બરથી શરૂ થશે.
Site Admin | નવેમ્બર 11, 2024 7:18 પી એમ(PM)
ધોરડોના સફેદ રણમાં ઉભી કરાયેલ ટેન્ટસિટી ખાતે કચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ થયો છે
