દેશ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની 121મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે લાલ બહાદુર શાસ્ત્રી એક અસાધારણ રાજનેતા હતા તેમના દૃઢ નિશ્ચયએ પડકારજનક સમયમાં પણ રાષ્ટ્રને મજબૂત બનાવ્યું. જય જવાન, જય કિસાનના તેમના આહ્વાનથી લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થઈ.
Site Admin | ઓક્ટોબર 2, 2025 9:35 એ એમ (AM)
દેશ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે
