દેશમાં સક્રિય સ્થાનિક એલપીજી ગ્રાહકોની સંખ્યા ગયા મહિને 32 કરોડ 83 લાખની થઈ છે, જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના — PMUYના 10 કરોડ 33 લાખ લાભાર્થીઓનો સમાવેશ થાય છે.
રાજ્યસભામાં એક લેખિત જવાબમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે, PMUY ના અમલીકરણથી દેશમાં LPG કવરેજ 2016 માં 62 ટકાથી હવે સંતૃપ્તિની નજીકમાં સુધારો કરવામાં ફાળો મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા નાણાકીય વર્ષમાં સ્થાનિક એલપીજીનો વપરાશ પણ વધીને 26.2 મિલિયન મેટ્રિક ટન થયો છે.
Site Admin | ડિસેમ્બર 3, 2024 9:38 એ એમ (AM) | એલપીજી
દેશમાં સક્રિય સ્થાનિક એલપીજી ગ્રાહકોની સંખ્યા ગયા મહિને 32 કરોડ 83 લાખની થઈ
