દેશમાં વર્ષ 2013-14માં મત્સ્ય ઉત્પાદન 95 લાખ ટન હતું, તે વધીને વર્ષ 2023-24માં વધીને 184 લાખ ટન થયું છે. આ સાથે સમગ્ર વિશ્વમાં મત્સ્ય ઉત્પાદનમાં ભારત આશરે 8 ટકા મત્સ્ય ઉત્પાદન સાથે બીજા ક્રમાંકનો મત્સ્ય ઉત્પાદક દેશ બન્યો છે. વર્ષ 2025-26ના કેન્દ્રીય બજેટમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને બે હજાર 703 કરોડ રૂપિયાની અંદાજપત્રીય સહાય આપવાની દરખાસ્ત રજૂ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દસકામાં દેશના મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન સાથે વિકાસ નોંધાયો છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:51 પી એમ(PM)
દેશમાં વર્ષ 2013-14માં મત્સ્ય ઉત્પાદન 95 લાખ ટન હતું, તે વધીને વર્ષ 2023-24માં વધીને 184 લાખ ટન થયું છે
