દેશભરમાં આ વર્ષે આજ સુધીમાં પાંચસો ૮૦ લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન લગભગ આઠ લાખ હેક્ટર કરતાં વધુ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે આ મહિનાની ૧૯મી તારીખ સુધીમાં રવિ પાક અંગે મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૩૦૦ લાખ હેક્ટરની સરખામણીમાં ઘઉં હેઠળ ૩૦૧ લાખ હેક્ટરથી વધુ વિસ્તાર કવરેજ નોંધાયું છે. તેમાં ઉમેર્યું હતું કે કઠોળનો કવરેજ ૧૨૬ લાખ હેક્ટરથી વધુ છે, જ્યારે ચોખામાં ૧૩ લાખ હેક્ટરથી વધુનો નોંધપાત્ર વધારો નોંધાયો છે.
Site Admin | ડિસેમ્બર 23, 2025 9:34 એ એમ (AM)
દેશમાં આ વર્ષે આઠ લાખ હેક્ટરના વધારા સાથે 80 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર