ઓગસ્ટ 3, 2025 8:15 એ એમ (AM)

printer

દેશભરમાં વિવિધ કેન્દ્રો પર આજે NEET-PG 2025 પરીક્ષા યોજાશે

દેશભરમાં વિવિધ કેન્દ્રો ખાતે આજે NEET-PG 2025 પરીક્ષા યોજાશે. આ પરીક્ષા એક જ શિફ્ટમાં યોજાશે. લગભગ 2.5 લાખ મેડિકલ સ્નાતકોએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ દ્વારા MD અને MS સહિત અન્ય અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવાશે.ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનો સમય સવારે સાત વાગ્યાથી 8:30 વાગ્યાનો રખાયો છે.