ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 27, 2025 7:25 પી એમ(PM)

printer

દેશભરમાં ગણેશ ચતુર્થીની શ્રદ્ધા અને ભક્તિ સાથે થઈ રહેલી ઉજવણી.

દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભગવાન ગણેશના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે શાણપણ, સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક છે. તેને વિનાયક ચતુર્થી અથવા ગણેશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આ દિવસ દસ દિવસના ઉત્સવની શરૂઆત છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ગણેશ ચતુર્થીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.